$298 \ K$ તાપમાને જ્યારે પ્રક્રિયકો અને નીપજો બંને વાયુ સ્વરૂપમાં હોય,ત્યારે $1 \ mole$ બેન્ઝીનના દહન માટે $\Delta n$ નું મૂલ્ય શું થશે?

  • A
    $0$
  • B
    $+3/2$
  • C
    $-3/2$
  • D
    $+1/2$

Explore More

Similar Questions

$CH_3CH_2MgBr$ ના $100 \ mL$ દ્રાવણની મિથેનોલ સાથે પ્રક્રિયા કરતા $STP$ એ $2.24 \ mL$ વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ વાયુનું વજન $......mg$ છે. [નજીકનો પૂર્ણાંક]

$50 \ mL$ $16.9 \%$ $AgNO_3$ ના દ્રાવણને $50 \ mL$ $5.8 \%$ $NaCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા મળતા અવક્ષેપનું વજન કેટલું હશે ($g$ માં)?

Difficult
View Solution

$25\,^{\circ}C$ તાપમાને એક ખાલી પાત્રમાં મિથેન અને ઓક્સિજનના સમાન વજન મિશ્ર કરવામાં આવે છે. ઓક્સિજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

$150 \ kg$ ચૂનાના પથ્થર ($75 \%$ શુદ્ધ) ને ગરમ કરવાથી ઉત્પન્ન થતા કેલ્શિયમ ઓક્સાઇડનું પ્રમાણ $........... \ kg$ છે $(\text{નજીકનો }\ \text{પૂર્ણાંક})$. આપેલ છે: $Ca, O, C$ ના મોલર દળ ($g \ mol^{-1}$ માં) અનુક્રમે $40, 16, 12$ છે.

$1.0 \, g$ શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ સાથે સંપૂર્ણપણે પ્રતિક્રિયા કરવા માટે $0.1 \, N \, HCl$ ના કેટલા કદ ($cm^3$ માં) ની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo