$Pt, O_2(1 \, atm) | 2H^+(1 \, M)$ દ્વારા દર્શાવેલ ઇલેક્ટ્રોડ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(E^o)$ કેટલું છે?

  • A
    અનિશ્ચિત
  • B
    $0 \, V$
  • C
    $0.018 \, V$
  • D
    $0.118 \, V$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને શું કહેવામાં આવે છે?

ત્રણ ધાતુ કેટાયનો $X, Y,$ અને $Z$ ના પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે $0.52 \, V, -3.03 \, V,$ અને $-1.18 \, V$ છે. તેમની રિડક્શન શક્તિનો ક્રમ કયો છે?

પ્રક્રિયા $M^{+n}_{(aq)} + ne^{-} \rightarrow M_{(s)}$ માટે,જો $M_1, M_2$ અને $M_3$ તત્વોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-0.34 \ V$,$-3.05 \ V$ અને $-1.66 \ V$ હોય,તો તેમની રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ કયો થશે?

કોષ $Zn_{(s)} | Zn^{2+}_{(aq)} || M^{x+}_{(aq)} | M_{(s)}$ માટે,વિવિધ અર્ધકોષો અને તેમના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નીચે મુજબ છે:
$M^{x+}_{(aq)} / M_{(s)}$$Au^{3+}_{(aq)} / Au_{(s)}$$Ag^{+}_{(aq)} / Ag_{(s)}$$Fe^{3+}_{(aq)} / Fe^{2+}_{(aq)}$$Fe^{2+}_{(aq)} / Fe_{(s)}$
$E^o M^{x+} / M (V)$$1.40$$0.80$$0.77$$-0.44$

જો $E^o Zn^{2+}/Zn = -0.76 \ V$ હોય,તો કયો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત $E^o_{cell}$ નું મહત્તમ મૂલ્ય આપશે?

નીચેનામાંથી કઈ ધાતુ $\text{HCl}$ સાથે પ્રક્રિયા કરીને $\text{H}_2$ વાયુ મુક્ત કરતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo