વંદાના હૃદય માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે ઉરસ અને ઉદરની મધ્ય-પૃષ્ઠ રેખા પર આવેલું છે.
  • B
    અગ્ર ભાગ ખુલ્લો હોય છે અને પશ્ચ ભાગ બંધ હોય છે.
  • C
    તેમાં ઓસ્ટિયા (છિદ્રો) ધરાવતા ગળણી આકારના ખંડો હોય છે.
  • D
    અગ્ર મહાધમની વિભાજિત થઈને શરીરના દરેક કોષ સુધી પહોંચે છે.

Explore More

Similar Questions

વંદામાં ચાવવાનું અંગ કયું છે?

વંદાની શરીરરચનાના સંદર્ભમાં સાચી જોડીઓ જોડો:
Column-$I$Column-$II$
$1$. બાહ્યકંકાલ$p$. ઉરસ (Thorax)
$2$. ત્રણ ચેતાકંદ$q$. કાઈટીન
$3$. શુક્રાશયની એક જોડ$r$. ઉદરના $6^{th}-7^{th}$ ખંડો
$4$. મશરૂમ આકારની ગ્રંથિ$s$. $6^{th}$ ખંડ

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો વંદાનું શીર્ષ દૂર કરવામાં આવે,તો તે થોડા દિવસો સુધી જીવિત રહી શકે છે કારણ કે:

એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો. માલ્પિઘિયન નલિકાઓ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo