બેન્ઝિનની ધુમાયમાન નાઈટ્રીક એસિડ સાથે પ્રક્રિયા થતાં શું મળે છે?

  • A
    ડાયનાઈટ્રો બેન્ઝિન
  • B
    નાઈટ્રોબેન્ઝિન
  • C
    સંમિત ટ્રાયનાઈટ્રો બેન્ઝિન
  • D
    એકેય નહિ

Explore More

Similar Questions

$AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીન અને $CH_2Cl_2$ વચ્ચેની પ્રક્રિયાથી નીપજ $A$ મળે છે. $A$ ને ઓળખો.

નીચેનામાંથી કયા સમૂહો $m-$દિશાસૂચક અસર ધરાવે છે?
$-OH, -O^{-}, -CH_3, -Cl, -NO_2, -COOH, -NHCOCH_3, -SO_3H, -Br, -COCH_3$

નીચેની પ્રક્રિયા શ્રેણી માટે નીપજની આગાહી કરો:
$1$. બેન્ઝીન + $CH_3CH_2CH_2COCl / AlCl_3$
$2$. $Zn(Hg), HCl$
$3$. $Br_2, FeBr_3$

$1, 2-$ડાયમિથાઇલબેન્ઝિન ($o-$ઝાયલિન) ના ઓઝોનોલિસિસની નીપજો લખો. આ પરિણામ બેન્ઝિન માટેની કેક્યુલે $(Kekul\text{é})$ બંધારણને કેવી રીતે સમર્થન આપે છે?

Difficult
View Solution

Friedel-Crafts આલ્કાઈલેશન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo