પરમિએબિલિટી (પારગમ્યતા) નો $SI$ એકમ શું છે?

  • A
    હેન્રી પ્રતિ મીટર
  • B
    ટેસ્લા મીટર પ્રતિ એમ્પીયર
  • C
    વેબર પ્રતિ એમ્પીયર મીટર
  • D
    ઉપરના તમામ એકમો સાચા છે

Explore More

Similar Questions

$X-$ અક્ષ પર $J_x$ ઘનતા સાથે વિદ્યુતપ્રવાહ વહન કરતા ધાતુના નમૂનાને $B_z$ ચુંબકીય ક્ષેત્ર ($z-$ અક્ષ પર) માં મૂકવામાં આવે છે. $Y-$ અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E_y$ એ $J_x$ અને $B_z$ ના સમપ્રમાણમાં છે. તો આ સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું થાય?

આકૃતિમાં એક ખૂબ લાંબો તાર $ABDMNDC$ દર્શાવેલ છે જેમાંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. $AB$ અને $BC$ ભાગો સીધા,લાંબા અને કાટખૂણે છે. $D$ આગળ તાર $R$ ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ $DMND$ બનાવે છે. $AB$ અને $BC$ ભાગો વર્તુળાકાર લૂપને $N$ અને $D$ આગળ સ્પર્શક છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ ધારિત તારનો વિચાર કરો. જો તારના વળાંકવાળા ભાગની ત્રિજ્યા $R$ હોય અને રેખીય ભાગો ખૂબ લાંબા હોય, તો બિંદુ $O$ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી નળાકાર કવચમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે. જો નળાકારની અક્ષથી $r$ અંતરે ચુંબકીય ક્ષેત્રને કારણે માધ્યમમાં ઉર્જા ઘનતા $U$ હોય,તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બીમ એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે. તો તેઓ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo