નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $3-$બ્રોમો$-4-$મિથાઈલહેક્સ$-3-$ઈન
  • B
    $4-$બ્રોમો$-3-$મિથાઈલહેક્સ$-3-$ઈન
  • C
    $3-$બ્રોમો$-4-$ઈથાઈલબ્યુટ$-3-$ઈન
  • D
    $4-$બ્રોમો$-4-$ઈથાઈલ$-3-$મિથાઈલબ્યુટ$-3-$ઈન

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ ના પાતળા સ્તરમાં વક્રીભવન પામે છે,સ્તરને ઓળંગે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ $2$ અને $3$ વચ્ચેની સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો કિરણનો આપાતકોણ $\theta$ હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું થાય?

જર્મેનિયમ $(Ge)$ ન્યુક્લાઇડની ત્રિજ્યા $_{4}^{9}\text{Be}$ ની ત્રિજ્યા કરતા બમણી માપવામાં આવે છે. $Ge$ માં ન્યુક્લિયોન્સની સંખ્યા કેટલી છે?

$\Delta ABC$ માં,પદાવલિ $a(\cos^2 B + \cos^2 C) + \cos A(c \cos C + b \cos B)$ ની કિંમત શોધો.

ડેવિસન અને જર્મરના પ્રયોગમાં,ઇલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ શેના દ્વારા વધારી શકાય છે?

અતિવલય $x^2 - 3y^2 - 4x - 6y - 11 = 0$ ના નાભિઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo