નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $1-$મિથોક્સી$-3,3-$ડાયમિથાઈલસાયક્લોબ્યુટેન
  • B
    $3-$મિથોક્સી$-1,1-$ડાયમિથાઈલસાયક્લોબ્યુટેન
  • C
    $3,3-$ડાયમિથાઈલસાયક્લોબ્યુટોક્સીમિથેન
  • D
    $1-$મિથોક્સી$-3-$આઈસોપ્રોપાઈલબ્યુટેન

Explore More

Similar Questions

એક ચોક કોઈલનું આત્મ-પ્રેરકત્વ $10 \, mH$ છે. જ્યારે તેને $10 \, V$ ના $DC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે પાવરનો વ્યય $20 \, W$ થાય છે. જ્યારે તેને $10 \, V$ ના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે પાવરનો વ્યય $10 \, W$ થાય છે. $AC$ સ્ત્રોતની આવૃત્તિ ....... $Hz$ હશે.

$N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ $L$ મીટર લંબાઈના તારમાંથી બનાવવામાં આવે છે. જો તેમાંથી $I$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે અને તેને $B$ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે,તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક:

જ્યારે એમોનિયા વધારાના ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજો બને છે?

નીચેના પૈકી કયો અવસ્થા વિધેય નથી?

$\lim _{x \rightarrow \infty} \left(\frac{x+a}{x+b}\right)^{x}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo