એક સંપૂર્ણ ચક્ર દરમિયાન $AC$ વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું હોય છે?

  • A
    $\frac{2 V_{\max }}{\pi}$
  • B
    $\frac{V_{\max }}{2}$
  • C
    શૂન્ય
  • D
    $V_{\max }$

Explore More

Similar Questions

એક સર્કિટમાં વહેતો અલ્ટરનેટિંગ કરંટ $I = 20 \sin (100 \pi t + 0.05 \pi) \ A$ દ્વારા આપવામાં આવે છે. પ્રવાહનું r.m.s. મૂલ્ય અને આવૃત્તિ અનુક્રમે કેટલા હશે?

જો તત્કાલીન પ્રવાહ $i = 4 \cos(\omega t + \phi)$ એમ્પીયર દ્વારા આપવામાં આવે,તો પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?

$A.C.$ સિગ્નલ એટલે શું?

પરિપથમાં તાત્કાલિક પ્રવાહ $(I)$ અને તાત્કાલિક emf $(E)$ નો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $0 < t < T$ માટે $i = t^2$ હોય,તો પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo