ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા શબ્દો વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે?

  • A
    ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અલગ પડેલા પરમાણુનો સંદર્ભ આપે છે,જ્યારે વિદ્યુતઋણતા સંયોજનમાં રહેલા પરમાણુનો સંદર્ભ આપે છે.
  • B
    ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉર્જાનું મૂલ્ય છે,જ્યારે વિદ્યુતઋણતા એ સાપેક્ષ વૃત્તિ છે.
  • C
    $A$ અને $B$ બંને સાચા છે.
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગોઠવણી તેની સામે દર્શાવેલ ગુણધર્મ દર્શાવતી નથી?

વિભાગ-$I$ માં આપેલા તત્ત્વોના ગુણધર્મોને વિભાગ-$II$ સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ સક્રિય અધાતુ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે. $(A)$ $Na$
$(2)$ નરમ ધાતુ જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. $(B)$ $Sb$
$(3)$ અર્ધધાતુ જે ${M_2}{O_3}$ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. $(C)$ $He$
$(4)$ રાસાયણિક રીતે નિષ્ક્રિય વાયુ. $(D)$ $Cl$

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,દર્શાવેલ ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મને અનુસરતો નથી?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo