આપેલ સર્કિટમાં બિંદુઓ $X$ અને $Y$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું છે? (બધા કેપેસીટર $\mu F$ માં છે)

  • A
    $24$
  • B
    $18$
  • C
    $12$
  • D
    $6$

Explore More

Similar Questions

$2\,m$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય વાહકને $120\,V$ ના સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે તેને $6\,m$ ત્રિજ્યા ધરાવતા બીજા પોલા ગોલીય વાહકની અંદર મૂકવામાં આવે છે. મોટા ગોળાનું સ્થિતિમાન કેટલું વધશે તેની ગણતરી કરો.

$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને શરૂઆતમાં $V$ $volt$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે તેને વિરુદ્ધ ધ્રુવીયતા સાથે $2V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. ઉત્પન્ન થયેલી ઉષ્મા અને કેપેસીટરમાં સંગ્રહિત અંતિમ ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$K_1$ ખુલ્લી છે. સ્ટેડી સ્ટેટમાં કેપેસિટર $C$ પરનો વિદ્યુતભાર $q_1$ છે. હવે કી $K_1$ બંધ કરવામાં આવે છે અને સ્ટેડી સ્ટેટમાં $C$ પરનો વિદ્યુતભાર $q_2$ છે. વિદ્યુતભારોનો ગુણોત્તર $q_1/q_2$ શોધો.

એક કેપેસિટર,$C_1 = 6 \ \mu F$ ને $5 \ V$ ની બેટરીનો ઉપયોગ કરીને $V_0 = 5 \ V$ ના સ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરવામાં આવે છે અને બેટરીની જગ્યાએ બીજું કેપેસિટર,$C_2 = 12 \ \mu F$ મૂકવામાં આવે છે. જ્યારે સ્વીચ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેપેસિટર્સ વચ્ચે થોડા સમય માટે વિદ્યુતભાર વહે છે. જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કેપેસિટર્સ $C_1$ અને $C_2$ પરના વિદ્યુતભારો ($q_1$ અને $q_2$) શું હશે?

સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો. ($\mu C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo