જો પ્રક્રિયકની સાંદ્રતા $0.8 \ mol \ dm^{-3}$ થી ઘટીને $0.2 \ mol \ dm^{-3}$ થવા માટે $12 \ hour$ સમય લાગતો હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ કેટલો હશે ($hour$ માં)?

  • A
    $6$
  • B
    $3$
  • C
    $1.5$
  • D
    $12$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$T_{av}$ (સરેરાશ આયુષ્ય),$T_{50}$ અને $T_{75}$ નો ચડતો ક્રમ કયો છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ખોટું વિધાન જણાવો:

પ્રથમ ક્રમની પ્રક્રિયાના $93.75 \%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય $x$ મિનિટ છે. તેનો અર્ધ-આયુષ્ય સમય (મિનિટમાં) કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કયું છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$10 \, \text{min}$ પછી $\frac{a}{a-x}$ નો ગુણોત્તર $8$ જોવા મળ્યો હતો. તો વેગ અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo