$2$ $metre$ લાંબા,$2$ $metre$ પહોળા અને $6$ $metre$ ઊંચા રૂમમાં મૂકી શકાય તેવા સૌથી લાંબા સળિયાની લંબાઈ ($metre$ માં) કેટલી છે?

  • A
    $8$
  • B
    $2 \sqrt{11}$
  • C
    $3 \sqrt{11}$
  • D
    $10$

Explore More

Similar Questions

$1 \, cm$ ધાર ધરાવતા લોખંડના ઘનનું વજન $17 \, gm$ છે. તો $3 \, cm$ ધાર ધરાવતા સમાન ઘનનું વજન કેટલું હશે? ($gm$ માં)

એક શંકુના દ્રવ્યને સમાન ત્રિજ્યા ધરાવતા નળાકારના આકારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો નળાકારની ઊંચાઈ $5\, cm$ હોય,તો શંકુની ઊંચાઈ........$cm$ થાય.

એક સમઘનનું પૃષ્ઠફળ $600\, cm^{2}$ છે. તેના વિકર્ણની લંબાઈ શોધો.

$3 \, cm$ વ્યાસ ધરાવતા સીસાના એક ગોળાકાર દડાને ઓગાળીને ત્રણ નાના ગોળાકાર દડામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેમાંથી $2$ દડાના વ્યાસ અનુક્રમે $1.5 \, cm$ અને $2 \, cm$ છે. તો ત્રીજા દડાનો વ્યાસ કેટલો હશે?

એક નળાકારની ત્રિજ્યા એક ગોળાની ત્રિજ્યા જેટલી જ છે. તેમના ઘનફળ સમાન છે. તો નળાકારની ઊંચાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo