જો $H_2SO_4$, $K_2SO_4$ અને $CH_3COOK$ ની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે $x$, $y$ અને $z$ $\Omega^{-1} \text{ cm}^2 \text{ mol}^{-1}$ હોય, તો $CH_3COOH$ ની અનંત મંદતાએ મોલર વાહકતા કેટલી થશે?

  • A
    $\frac{x - y}{2} + z$
  • B
    $(x - y + 2z)$
  • C
    $(x + y - z)$
  • D
    $\frac{x - y}{2} + 2z$

Explore More

Similar Questions

વિધાનો $S_1$ અને $S_2$ ધ્યાનમાં લો:
$S_1$: વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી વાહકતા હંમેશા વધે છે.
$S_2$: વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતા હંમેશા વધે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?

$25^{\circ} C$ તાપમાને $0.01 \ M$ એસિટિક એસિડના વિયોજન અંશની ગણતરી કરો,જો સાંદ્રતા $c$ પર મોલર વાહકતા $\Lambda_{c} = 15.0 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને સીમિત મોલર વાહકતા $\Lambda_0 = 300 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય.

ધારો કે $C_{NaCl}$ અને $C_{BaSO_4}$ એ તાપમાન $T$ પર $NaCl$ અને $BaSO_4$ ના સંતૃપ્ત જલીય દ્રાવણો માટે માપવામાં આવેલ વાહકતા ($S$ માં) છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$KCl$ ના $5.0 \, mmol \, dm^{-3}$ જલીય દ્રાવણની વાહકતા $0.55 \, mS$ છે,જ્યારે તેને $1.3 \, cm^{-1}$ ના કોષ અચળાંક ધરાવતા કોષમાં માપવામાં આવે છે. આ દ્રાવણની મોલર વાહકતા ....... $mS \, m^{2} \, mol^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

કોહલરાઉસનો નિયમ જણાવે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo