જો આપેલા દ્રાવણનું બાષ્પ દબાણ $120 \ torr$ હોય,તો બાષ્પ કલામાં બેન્ઝીન $({P_B}^0 = 150 \ torr)$ અને ટોલ્યુઈન $({P_T}^0 = 50 \ torr)$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?

  • A
    $7 : 1$
  • B
    $7 : 3$
  • C
    $8 : 1$
  • D
    $7 : 8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરશે?

એક કાર્નો એન્જિન $T$ નિરપેક્ષ તાપમાને રહેલા રિઝર્વોયર પાસેથી $Q$ જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને $T/3$ તાપમાને રહેલા સિંકને ઉષ્મા મુક્ત કરે છે. મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ કેટલું હશે?

સમીકરણ $x^2 - 5|x| + 6 = 0$ માટે ઉકેલોની સંખ્યા કેટલી છે?

જો બે રેખાઓની દિક્કોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો માહિતી $7, 8, 9, 7, 8, 7, \lambda, 8$ નો મધ્યક $8$ હોય,તો આ માહિતીનું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo