જો સ્પ્રિંગ આદર્શ હોય અને ગરગડીઓ દળરહિત હોય,તો $m$ દળના બ્લોકના નાના દોલનોનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $\frac{\pi}{2}\sqrt{\frac{m}{k}}$
  • B
    $\frac{\pi}{2}\sqrt{\frac{m}{2k}}$
  • C
    $\frac{\pi}{2}\sqrt{\frac{2m}{k}}$
  • D
    $\pi\sqrt{\frac{m}{2k}}$

Explore More

Similar Questions

વાયુના ચોક્કસ દળનું $STP$ એ કદ $2 \ L$ છે. દબાણ અચળ રાખીને તેનું કદ બમણું કરવા માટે વાયુને કેટલા તાપમાને ગરમ કરવો જોઈએ?

સાદા લોલકના પ્રયોગમાં, લોલકની લંબાઈ $(L)$ અને આવર્તકાળ $(T)$ ના માપનમાં ત્રુટિ અનુક્રમે $3 \%$ અને $2 \%$ છે. $\frac{L}{T^2}$ ના મૂલ્યમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $Y$ ઓળખો:
$CH_2 = CH_2$ $\xrightarrow{O_2/Ag} X$ $\xrightarrow{473 \ K} Y$

એક પ્રકાશ તરંગ $y-$ દિશામાં ગતિ કરી રહ્યું છે. જો કોઈપણ સમયે અનુરૂપ $\vec E$ સદિશ $x-$ અક્ષ પર હોય,તો તે સમયે $\vec B$ સદિશની દિશા કઈ હશે?

એક લીસો ગોળો $A$ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર કોણીય વેગ $\omega$ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગ $v$ થી ગતિ કરી રહ્યો છે. તે સ્થિર રહેલા સમાન ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક અને સંમુખ અથડામણ કરે છે. જો ક્યાંય પણ ઘર્ષણ ન હોય,તો અથડામણ પછી તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo