ઘન $XeF_6$ ના ધન આયનીય ભાગમાં $Xe$ ની સંકરણ અવસ્થા શું છે?

  • A
    $sp^3d^3$
  • B
    $sp^3d^2$
  • C
    $sp^3d$
  • D
    $sp^3$

Explore More

Similar Questions

નીચેનામાંથી શું સાચું નથી?

$XeF_6$ નું પાણી સાથે આંશિક જળવિભાજન થતા એક સંયોજન '$X$' મળે છે. જ્યારે $XeF_6$ સિલિકા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પણ તે જ સંયોજન '$X$' બને છે. સંયોજન '$X$' કયું છે?

${}_{98}^{249}Cf$ ની ${}_{20}^{48}Ca$ સાથેની અથડામણ દ્વારા કૃત્રિમ રીતે ઉત્પન્ન થયેલ રેડિયોએક્ટિવ નિષ્ક્રિય વાયુ કયો છે?

$XeF_4$ ની પાણી સાથેની પ્રબળ પ્રક્રિયાથી ....... મળે છે.

$XeF_{6}$ ના સંપૂર્ણ જળવિભાજનથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo