$6$ વડે ભાગતા $4$ શેષ વધતી હોય તેવી તમામ બે અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

  • A
    $777$
  • B
    $776$
  • C
    $780$
  • D
    $784$

Explore More

Similar Questions

જો $n$ એકી અથવા બેકી હોય,તો શ્રેણી $1 - 2 + 3 - 4 + 5 - 6 + \dots$ ના $n$ પદોનો સરવાળો શું થશે?

$AP$ $5, 13, 21, \ldots$ નું કયું પદ $181$ છે?

બે સંખ્યાઓનો હાર્મોનિક મધ્યક $4$ છે અને અંકગણિતીય અને ભૌમિતિક મધ્યક $2A + G^2 = 27$ સંબંધનું પાલન કરે છે. તો તે સંખ્યાઓ કઈ છે?

Difficult
View Solution

આપેલ છે કે $n$ સમાંતર મધ્યકો ($A$.$M$.) બે સંખ્યાઓના સમૂહ $a, 2b$ અને $2a, b$ ની વચ્ચે મૂકવામાં આવે છે,જ્યાં $a, b \in R$. જો આ બંને સમૂહ વચ્ચેનો $m^{th}$ મધ્યક સમાન હોય,તો ગુણોત્તર $a:b$ શું થાય?

Difficult
View Solution

ત્રણ સંખ્યાઓ $G.P.$ માં છે,જેમનો સરવાળો $38$ અને ગુણાકાર $1728$ છે. તો તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo