કયા પ્રકારના $p-n$ જંકશન ડાયોડને કોઈ પણ પ્રકારના બાયસ (bias) ની જરૂર પડતી નથી?

  • A
    લાઇટ એમિટિંગ ડાયોડ ($L$.$E$.$D$)
  • B
    ફોટોડાયોડ
  • C
    સોલર સેલ
  • D
    ઝેનર ડાયોડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંજ્ઞા ફોટોડાયોડ દર્શાવે છે?

સૌર ઊર્જા પર કામ કરતા ઉપકરણોને ઓળખો.
$(a)$ ફોટોડાયોડ
$(b)$ ફોટોવોલ્ટેઇક સેલ
$(c)$ $LED$
$(d)$ ફોટો-થર્મલ ઉપકરણો

એક લાઈટ એમિટિંગ ડાયોડ $(LED)$ $GaAs$ સેમિકન્ડક્ટર મટીરીયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેનો બેન્ડ ગેપ $1.42 \,eV$ છે. $LED$ માંથી ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($\,nm$ માં)?

લાઈટ એમિટિંગ ડાયોડ $(LED)$ ની રચના,કાર્યપદ્ધતિ,ઉપયોગો અને ફાયદાઓ સમજાવો.

સોલર સેલની રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo