$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કઈ નીપજો બને છે?
$I. Cl_{2(g)}$
$II. NaOH_{(aq)}$
$III. H_{2(g)}$

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $I$ અને $II$
  • C
    માત્ર $I$ અને $III$
  • D
    $I, II$ અને $III$

Explore More

Similar Questions

$Na$,$Hg$,$S$,$Pt$ અને ગ્રેફાઇટમાંથી કયા પદાર્થોનો ઉપયોગ જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુતવિભાજ્ય કોષોમાં ઇલેક્ટ્રોડ તરીકે થઈ શકે છે?

$1 \ C$ વિદ્યુતભાર જમા કરે છે:

કુલૉમીટરનો ઉપયોગ શું છે?

દરિયાના પાણી (બ્રાઇન)માંથી ક્લોરિન મેળવવાની પદ્ધતિ અને ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયાઓ લખી એનોડ અને કેથોડ ઉપરની નીપજો જણાવો.

પાણીમાં $Na_2SO_4$ ના દ્રાવણનું નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ અને એનોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo