ગાઇગર અને માર્સડને સ્કેટરિંગ (પ્રકીર્ણન) પ્રયોગમાં કયા રેડિયોએક્ટિવ સ્ત્રોતનો ઉપયોગ કર્યો હતો?

  • A
    રેડિયમ
  • B
    પોલોનિયમ
  • C
    યુરેનિયમ
  • D
    થોરિયમ

Explore More

Similar Questions

$Ze$ વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયસ પર $\frac{1}{2} mv^2$ ગતિ-ઊર્જા ધરાવતા $\alpha$-કણોનો મારો ચલાવવામાં આવે છે,તો ન્યુક્લિયસથી નજીકના અંતર (distance of closest approach) નું મૂલ્ય ......... ના સમપ્રમાણમાં હશે.

Difficult
View Solution

શું પરમાણુઓ વિભાજ્ય છે કે અવિભાજ્ય? સમજાવો.

હેડ-ઓન અથડામણ (head-on collision) એટલે શું? તેના માટે ઈમ્પેક્ટ પેરામીટર જણાવો.

દ્રવ્યના બંધારણ અંગેની પરમાણુ ઉત્કલ્પના (Atomic Hypothesis) જણાવો.

એક પ્રોટોનને ખૂબ દૂરથી $Q=120 \ e$ વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસ તરફ ફેંકવામાં આવે છે,જ્યાં $e$ એ ઇલેક્ટ્રોનિક વિદ્યુતભાર છે. તે ન્યુક્લિયસથી $10 \ fm$ ના લઘુત્તમ અંતરે પહોંચે છે. શરૂઆતમાં પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ($fm$ ના એકમમાં) કેટલી હશે? (પ્રોટોનનું દળ $m_0 = (5/3) \times 10^{-27} \ kg$,$h/e = 4.2 \times 10^{-15} \ J \cdot s/C$,$\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \ N \cdot m^2/C^2$,$1 \ fm = 10^{-15} \ m$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo