જો $n_1$ અને $n_2$ અનુક્રમે કોર અને ક્લેડિંગના વક્રીભવનાંક હોય,તો ઓપ્ટિકલ ફાઈબરના એર-કોર ઈન્ટરફેસ પર મહત્તમ એક્સેપ્ટન્સ એંગલ (સ્વીકૃતિ કોણ) કેટલો હોવો જોઈએ?

  • A
    $\sin^{-1}(n_2/n_1)$
  • B
    $\sin^{-1}\sqrt{n_1^2 - n_2^2}$
  • C
    $\tan^{-1}(n_2/n_1)$
  • D
    $\tan^{-1}(n_1/n_2)$

Explore More

Similar Questions

$630 \, nm$ તરંગલંબાઈ ધરાવતું લેસરનું કિરણ હીરા-હવાના આંતરપૃષ્ઠ પર $30^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. તે હીરામાંથી હવામાં જાય છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો વક્રીભવનાંક $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

$n_1$ વક્રીભવનાંક ધરાવતો એક લંબચોરસ કાચનો સ્લેબ $ABCD$,$n_2$ $(n_1 > n_2)$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે. આપાતકોણ $\alpha_{max}$ નું મહત્તમ મૂલ્ય,જેથી કિરણ ફક્ત બીજી સપાટી $CD$ માંથી બહાર આવે,તે છે

પ્રકાશનું એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં $i$ આપાતકોણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો આંતરપૃષ્ઠ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

Difficult
View Solution

પ્રવાહીની સપાટીની નીચે $h$ ઊંચાઈએ રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમમાંથી આવતા કિરણો,જેનો વક્રીભવનાંક $\mu$ છે,તે સપાટી પર $r$ ત્રિજ્યાનો પ્રકાશનો વર્તુળાકાર ડાઘ બનાવે છે. આ ડાઘનું ક્ષેત્રફળ કેટલું હશે?

માધ્યમ $M_{1}$ અને $M_{2}$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \text{ m/s}$ અને $2 \times 10^{8} \text{ m/s}$ છે. એક કિરણ માધ્યમ $M_{1}$ થી માધ્યમ $M_{2}$ માં $\theta$ આપાતકોણે ગતિ કરે છે. કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો આપાતકોણ $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo