જો કોઈ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ \mathring{A}$ હોય અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-27} \ erg \ s$ હોય,તો તે કણનું વેગમાન ($g \ cm / s$ માં) કેટલું હોવું જોઈએ?

  • A
    $6.6252 \times 10^{-19} \ g \ cm / s$
  • B
    $6.6252 \times 10^{-21} \ g \ cm / s$
  • C
    $6.6252 \times 10^{-24} \ g \ cm / s$
  • D
    $6.6252 \times 10^{-27} \ g \ cm / s$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રકાશને કણોના પ્રવાહ અને તરંગ ગતિ બંને તરીકે સમજાવે છે?

પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલનો આધાર શું છે?

જો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $4$ ગણી વધારવામાં આવે,તો તેની સાથે સંકળાયેલ દ બ્રોગ્લી તરંગલંબાઈમાં શું ફેરફાર થશે?

ડી બ્રોગ્લીના મતે,દ્રવ્ય બેવડું વર્તન દર્શાવે છે,એટલે કે કણ અને તરંગ બંને જેવા ગુણધર્મો. જો કે,$100 \ g$ દળ ધરાવતો ક્રિકેટનો દડો જ્યારે બોલર દ્વારા $100 \ km/h$ ની ઝડપે ફેંકવામાં આવે ત્યારે તે તરંગની જેમ ગતિ કરતો નથી. દડાની તરંગલંબાઈની ગણતરી કરો અને સમજાવો કે તે તરંગ પ્રકૃતિ કેમ દર્શાવતું નથી.

$1 \, g$ દળ અને $100 \, m/sec$ વેગ ધરાવતા કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo