જો ઈલેક્ટ્રોન $(\lambda_{e})$,$\alpha$-કણ $(\lambda_{\alpha})$ અને પ્રોટોન $(\lambda_{p})$ ત્રણેયની ગતિઊર્જા સમાન હોય,તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ક્રમ શું હોવો જોઈએ?

  • A
    $\lambda_{e} = \lambda_{p} > \lambda_{\alpha}$
  • B
    $\lambda_{e} = \lambda_{p} = \lambda_{\alpha}$
  • C
    $\lambda_{e} > \lambda_{p} > \lambda_{\alpha}$
  • D
    $\lambda_{e} < \lambda_{p} < \lambda_{\alpha}$

Explore More

Similar Questions

સ્ફટિકમાં આંતર-પરમાણ્વીય અંતર $1.227 \ \mathring A$ છે. $10 \ kV$ વડે પ્રવેગિત ઈલેક્ટ્રોન માટે વિવર્તનનો મહત્તમ ક્રમ કેટલો હશે?

વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કણની કક્ષાઓ એવી છે કે કક્ષાનો પરિઘ એ કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈના પૂર્ણાંક ગુણાંક જેટલો છે. ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ માટે,$n^{th}$ કક્ષાની ત્રિજ્યા કોના પ્રમાણમાં હશે?

એક ઇલેક્ટ્રોન,$\alpha$-કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે $4K, 2K$ અને $K$ છે. ઇલેક્ટ્રોન $(\lambda_e)$,$\alpha$-કણ $(\lambda_\alpha)$ અને પ્રોટોન $(\lambda_p)$ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇઓ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:

$0.50 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને આપવામાં આવતો વોલ્ટેજ કેટલો છે ($\text{ V}$ માં)?

એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જામાં $2$ ગણો વધારો કરવામાં આવે છે,તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા અવયવથી બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo