$1.2 \times 10^5 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $6.068 \times 10^{-9} \ m$
  • B
    $3.133 \times 10^{-37} \ m$
  • C
    $6.626 \times 10^{-9} \ m$
  • D
    $6.018 \times 10^{-7} \ m$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ ડી-બ્રોગ્લી સંબંધ દર્શાવે છે?

$x$ $kg$ દળ ધરાવતો એક પદાર્થ $100$ $ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $6.62 \times 10^{-35}$ $m$ છે. તેથી,$x$ નું મૂલ્ય કેટલું હશે ($kg$ માં)? ($h = 6.62 \times 10^{-34}$ $Js$)

$1 \, kg$ દળ ધરાવતા અને $0.5 \, J$ ગતિઊર્જા ધરાવતા દડા સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

નીચેનો આલેખ બે કણો $A$ અને $B$ માટે $\frac{1}{\sqrt{K.E.}}$ ના વિધેય તરીકે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ દર્શાવે છે. તેમના દળ ($m_A$ અને $m_B$) વચ્ચેનો સાચો સંબંધ ઓળખો.

જો સમાન ઝડપે ગતિ કરતા હોય,તો નીચેનામાંથી કયા દ્રવ્ય તરંગોની તરંગલંબાઈ સૌથી લાંબી હશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo