$HCl_{(aq)} + H_2O_{(aq)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + Cl^{-}_{(aq)}$ પ્રક્રિયામાં સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી કઈ હશે?

  • A
    $HCl$ અને $H_3O^{+}$
  • B
    $HCl$ અને $Cl^{-}$,$H_3O^{+}$ અને $H_2O$
  • C
    $H_2O$ અને $Cl^{-}$
  • D
    $HCl$ અને $H_2O$

Explore More

Similar Questions

$Al^{3+}$ આયનોનું $Al(OH)_3$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે,કારણ કે .................

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

નીચેનાને બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A. CH_3 - CH_2 - C \equiv C^-$
$B. CH_3 - CH_2 - S^-$
$C. CH_3 - CH_2 - CO_2^-$
$D. CH_3 - CH_2 - O^-$

Difficult
View Solution

$HPO_4^{2-}$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ અને લુઈસ બેઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તેઓ કેવી રીતે લુઈસ એસિડ/બેઝ તરીકે કાર્ય કરે છે:
$(a) OH^{-}$
$(b) F^{-}$
$(c) H^{+}$
$(d) BCl_{3}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo