જો ત્રિસંયોજક ધાતુના ક્લોરાઈડ ક્ષારની બાષ્પ ઘનતા $81.25$ હોય,તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

  • A
    $18.66$
  • B
    $56$
  • C
    $162.5$
  • D
    $28$

Explore More

Similar Questions

દ્વિસંયોજક ધાતુનું તુલ્ય વજન $31.82$ છે. એક પરમાણુનું વજન કેટલું થાય?

$10 \, g$ $CaCO_3$ માં શું સમાવિષ્ટ છે?

પરમાણ્વીય દળના એકમ $amu$ ને કયા સંકેત દ્વારા બદલવામાં આવ્યો છે?

એક ધાતુના ઓક્સાઈડનું અણુસૂત્ર $M_2O_3$ છે. જો ધાતુનો તુલ્યભાર $9$ હોય,તો ઓક્સાઈડનો અણુભાર કેટલો થાય?

$1 \ amu$ અથવા $1 \ u$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo