જ્યારે $AgNO_3$ ત્વચાના સંપર્કમાં આવે છે,ત્યારે તે કાળા ડાઘ છોડે છે. આનું કારણ શું છે?

  • A
    $AgNO_3$ ના જળવિભાજન દ્વારા ઉત્પન્ન થતું $HNO_3$
  • B
    $AgNO_3$ ના જળવિભાજન દ્વારા ઉત્પન્ન થતું $AgOH$
  • C
    તેનું ધાત્વિક સિલ્વરમાં રિડક્શન
  • D
    તેનું સિલ્વર ઓક્સાઇડમાં ઓક્સિડેશન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં કયો નિયમ લાગુ પડે છે:
$CH_3CHBrCH_2CH_3 \xrightarrow{alc. KOH}$
$(i)$ $CH_3CH = CHCH_3$ (મુખ્ય નીપજ)
$(ii)$ $CH_2 = CHCH_2CH_3$ (ગૌણ નીપજ)

$n$-પ્રોપાઇલ બ્રોમાઇડની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ $(KOH)$ સાથેની પ્રક્રિયાથી ........... બને છે.

Difficult
View Solution

$SN^2$ પ્રક્રિયા ક્રિયાવિધિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આલ્કાઈલ હેલાઈડ $Mg$ સાથે સૂકા ઈથરમાં પ્રક્રિયા કરીને શું બનાવે છે?

$S_{N}1$ પ્રક્રિયાનો વેગ (પ્રતિક્રિયાત્મકતા) શાના ઉપર આધાર રાખે છે? યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo