જ્યારે $(5k+1)^2$ ને $5$ વડે ભાગવામાં આવે,ત્યારે શેષ ....... મળે છે.

  • A
    $1$
  • B
    $-1$ અથવા $1$
  • C
    $2$
  • D
    $0$

Explore More

Similar Questions

બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,જો $\text{HCF}(a, b) = 7$ અને $\text{LCM}(a, b) = 385$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$\frac{7}{2^3 \cdot 5^4}$ ના દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક હશે?

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. . . . . . . છે.

આપેલ અવયવ વૃક્ષ પરથી $x$ અને $y$ ની કિંમતો અનુક્રમે .......... મળે.

$220$ અને $60$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo