જ્યારે $10^6$ નાના ટીપાં જોડાઈને એક નવું મોટું ટીપું બનાવે છે,ત્યારે તે ટીપામાં:

  • A
    ઘનતા વધે છે
  • B
    ઘનતા ઘટે છે
  • C
    તાપમાન વધે છે
  • D
    તાપમાન ઘટે છે

Explore More

Similar Questions

$10^{-2} \, m^2$ ક્ષેત્રફળ ધરાવતી બે કાચની પ્લેટો કે જેની વચ્ચે $0.05 \, mm$ જાડાઈનું પાણીનું પડ છે,તેમને અલગ કરવા માટે જરૂરી બળ ...... $N$ છે. (પાણીનું પૃષ્ઠતાણ $70 \times 10^{-3} \, N/m$ છે)

$x$ અને $y$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટા જોડાઈને $z$ ત્રિજ્યાનો એક પરપોટો બનાવે છે. તો $z$ ની કિંમત કેટલી થાય?

મુક્ત સપાટીથી $5 \,cm$ ઊંડાઈએ રહેલા $2 \,mm$ ત્રિજ્યાના હવાના પરપોટાને ધ્યાનમાં લો. પ્રવાહીની ઘનતા $1000 \,kg/m^3$ છે અને પૃષ્ઠતાણ $0.1 \,N/m$ છે. પ્રવાહીની મુક્ત સપાટી પરના દબાણની સાપેક્ષમાં હવાના પરપોટાની અંદરનું દબાણ શોધો. ($g = 10 \,m/s^2$ લો) ($\,Pa$ માં)

$R$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને $64$ નાના ટીપામાં વિભાજિત કરવા માટે કરવામાં આવેલ કાર્ય શોધો ($T=$ પાણીનું પૃષ્ઠતાણ). ($\pi TR^2$ માં)

બે સાબુના પરપોટાની અંદરનું દબાણ અનુક્રમે $1.01$ અને $1.02$ વાતાવરણ છે. તેમના કદનો ગુણોત્તર કેટલો છે ($ : 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo