$100^{\circ} C$ તાપમાન ધરાવતું $100 \ g$ ઉકળતું પાણી જ્યારે $10^{\circ} C$ તાપમાન ધરાવતા $300 \ g$ ઠંડા પાણી ભરેલા કેલરીમીટરમાં ઉમેરવામાં આવે છે, ત્યારે મિશ્રણનું તાપમાન $20^{\circ} C$ થાય છે. ત્યારબાદ $10^{\circ} C$ તાપમાન ધરાવતો $1 \ kg$ દળનો ધાતુનો બ્લોક આ મિશ્રણમાં ડુબાડવામાં આવે છે. ઉષ્મીય સંતુલન સ્થપાયા પછી, અંતિમ તાપમાન $19^{\circ} C$ થાય છે. $C$.$G$.$S$. એકમમાં ધાતુની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

  • A
    $0.01$
  • B
    $0.3$
  • C
    $0.09$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$80 \, ^oC$ તાપમાન ધરાવતા $0.1 \, m^3$ પાણીને $60 \, ^oC$ તાપમાન ધરાવતા $0.3 \, m^3$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^oC$ થશે.

$20 \, ^oC$ તાપમાન ધરાવતો $200 \, g$ નો એક ઘન ગોળો $80 \, ^oC$ તાપમાન ધરાવતા તેટલા જ જથ્થાના પાણીમાં નાખવામાં આવે છે. પરિણામી તાપમાન $60 \, ^oC$ મળે છે. આનો અર્થ એ થાય કે ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા

Difficult
View Solution

$50 \ g$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10 \ ^\circ C$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10 \ g$ પાણીને આપવામાં આવે,તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^\circ C$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \ J/kg \cdot ^\circ C$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \ J/kg \cdot ^\circ C$).

Difficult
View Solution

$836\; W$ ના હીટર દ્વારા $1\; litre$ પાણીને $10^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવા માટે લાગતો સમય કેટલો છે ($; s$ માં)?

$5 \, kg$ ના બે દળ $10 \, m$ ની ઊંચાઈ પરથી પડે છે,જેના દ્વારા $2 \, kg$ પાણીને હલાવવામાં આવે છે. પાણીના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo