જ્યારે $K_2O$ ને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણ સ્વભાવે બેઝિક બને છે કારણ કે તેમાં કોની નોંધપાત્ર સાંદ્રતા હોય છે?

  • A
    $K^{+}$
  • B
    $O^{2-}$
  • C
    $OH^{-}$
  • D
    $O_2^{2-}$

Explore More

Similar Questions

લુઈસ એસિડ-બેઇઝનો સિદ્ધાંત લખો.

સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી શેના દ્વારા અલગ પડે છે?

$(A)$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડની બંને સ્પિસીસનો ઉપયોગ એન્ટાસિડ ઔષધીય બનાવટમાં થાય છે?

શું વાયુરૂપ $HCl$ ને આર્હેનિયસ એસિડ ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo