$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડૂબાડતા, પાણી '$h$' ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ '$m$' છે. જ્યારે '$xr$' ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે, ત્યારે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

  • A
    $x \cdot m$
  • B
    $m / x$
  • C
    $x^2 \cdot m$
  • D
    $(x + 1)m$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્ક કોણ એ ઘન અને પ્રવાહીના દ્રવ્યનો ગુણધર્મ છે.
વિધાન $II$: કેશનળીમાં પ્રવાહીનું સ્તર ઉપર ચઢવું તે નળીની આંતરિક ત્રિજ્યા પર આધારિત નથી.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પાણીમાં ઊભી રાખેલી કેશિકા નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ચઢે છે. જ્યારે આ સમગ્ર રચનાને ખાણમાં $d$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે,ત્યારે પાણીનું સ્તર $h^{\prime}$ ઊંચાઈ સુધી ચઢે છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ગુણોત્તર $\frac{h}{h^{\prime}}$ શું થશે?

એક કેશિકા નળીમાં પાણી $3$ cm ઊંચાઈ સુધી ચઢે છે. જો કેશિકા નળીનું આડછેદનું ક્ષેત્રફળ તેના પ્રારંભિક ક્ષેત્રફળના $1/3$ ગણું કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે?

$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતી કેશિકા નળીમાં પાણી $20 \,mm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીનું આડછેદનું ક્ષેત્રફળ $\frac{A}{4}$ કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે ($\,cm$ માં)?

ટોચ પરથી વિભાજિત નિબની ક્રિયા શેના દ્વારા સમજાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo