$60^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડતા તેનું લઘુત્તમ વિચલન કોણ $30^{\circ}$ મળે છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $42$
  • B
    $45$
  • C
    $50$
  • D
    $52$

Explore More

Similar Questions

જો $\log _{27}(\log _3 x) = \frac{1}{3}$ હોય, તો $x$ ની કિંમત શોધો.

$m$ દળ અને $l$ લંબાઈની એક દોરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ છત પરથી લટકે છે. દોરીમાં તરંગ ઉપરની તરફ ગતિ કરે છે. $v_A$ અને $v_B$ એ અનુક્રમે બિંદુ $A$ અને $B$ પર તરંગની ઝડપ છે. તો $v_B$ કેટલું થાય?

$8$ અલગ-અલગ રંગના મણકાને હાર તરીકે પરોવવાની રીતોની સંખ્યા કેટલી છે?

$L$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળ પર બળ $F$ લગાડવામાં આવે છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $2 \%$ હોય અને $F$ માં $4 \%$ હોય,તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

$A$ અને $B$ આદર્શ વાયુઓ છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર $1: 4$ છે. $A$ અને $B$ ના સમાન વજન ધરાવતા વાયુ મિશ્રણનું દબાણ $P \ atm$ છે. મિશ્રણમાં $B$ નું આંશિક દબાણ ($atm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo