જ્યારે ઘોડો ગાડી ખેંચે છે,ત્યારે ઘોડાને આગળ વધવા માટેનું બળ કયું છે?

  • A
    જમીન તેના પર લગાડે છે
  • B
    તે જમીન પર લગાડે છે
  • C
    ગાડી તેના પર લગાડે છે
  • D
    તે ગાડી પર લગાડે છે

Explore More

Similar Questions

વિધાન $(A)$: સફેદ ટીન એ ટેટ્રાગોનલ સિસ્ટમનું ઉદાહરણ છે.
કારણ $(R)$: ટેટ્રાગોનલ સિસ્ટમ માટે $a=b=c$ અને $\alpha=\beta=\gamma \neq 90^{\circ}$ હોય છે. સાચો જવાબ છે

આપેલ સર્કિટમાં $I_1$ અને $I_2$ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

રેખા $x-y=2$ અને વક્ર $5x^2+12xy-8y^2+8x-4y+12=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડ,નીચેનામાંથી કઈ રેખાઓની જોડ સાથે સમાન નતિ ધરાવે છે?

જો $\frac{1}{x^4+x^2+1}=\frac{A x+B}{x^2+x+1}+\frac{C x+D}{x^2-x+1}$ હોય, તો $C+D$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo