$P$ પાવર ધરાવતો પ્રકાશનો સ્ત્રોત જે $\lambda$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જિત કરે છે,તેને $\phi$ વર્ક ફંક્શન અને $A$ ક્ષેત્રફળ ધરાવતી ફોટોસેન્સિટિવ સપાટીથી $r$ અંતરે રાખવામાં આવે છે,તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

  • A
    ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $\frac{hc}{\lambda} - \phi$ છે.
  • B
    સૌથી ઝડપી ફોટોઈલેક્ટ્રોનને રોકવા માટે જરૂરી સ્ટોપિંગ પોટેન્શિયલ $\frac{1}{e}\left[ \frac{hc}{\lambda} - \phi \right]$ છે.
  • C
    એકમ સમયમાં સપાટી પર અથડાતા ફોટોનની સંખ્યા $\frac{P \lambda A}{4 \pi hc r^2}$ છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

સાપેક્ષ ગતિ (relativistic speed) સાથે ગતિ કરતા પદાર્થ માટે,જો વેગ બમણો કરવામાં આવે,તો

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. $E = hv$ $I$. ડી બ્રોગ્લી તરંગલંબાઈ
$B$. વિવર્તન અને વ્યતિકરણ $II$. પ્રકાશની કણ પ્રકૃતિ
$C$. $\lambda = h/p$ $III$. પ્રકાશની તરંગ પ્રકૃતિ
$D$. કોમ્પ્ટન અસર $IV$. ફોટોનની ઉર્જા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના વિધાનો ધ્યાનમાં લો: $(1)$ પ્રકાશની સંપૂર્ણ સમજૂતી માટે તરંગ અને કણ બંને પ્રકૃતિની જરૂર છે. $(2)$ એક જ પ્રયોગમાં પ્રકાશ એકસાથે તરંગ અને કણ બંને પ્રકૃતિ દર્શાવી શકતો નથી.

બે ઇલેક્ટ્રોન સમાન ઝડપ $v$ થી ગતિ કરી રહ્યા છે. એક ઇલેક્ટ્રોન સમાન વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે,જ્યારે બીજો ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. જો થોડા સમય પછી બંનેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ${\lambda _1}$ અને ${\lambda _2}$ હોય,તો:

નીચેનામાંથી કયું $EM$ વિકિરણોના ક્વોન્ટમ સ્વરૂપને સમર્થન આપે છે?
$(A)$ ફોટોઈલેક્ટ્રિક અસર
$(B)$ કોમ્પટન અસર
$(C)$ ડોપ્લર અસર
$(D)$ ફિલ્ડ અસર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo