જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે છે,ત્યારે તેનો અવરોધ

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    અપરિવર્તિત રહે છે
  • D
    કંઈ નિશ્ચિત નથી

Explore More

Similar Questions

કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેક પાસે ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. શુદ્ધ (Intrinsic) સેમિકન્ડક્ટર $I$. ફર્મી-લેવલ કન્ડક્શન બેન્ડની નજીક
$B$. $n$-ટાઈપ સેમિકન્ડક્ટર $II$. ફર્મી-લેવલ મધ્યમાં
$C$. $p$-ટાઈપ સેમિકન્ડક્ટર $III$. ફર્મી-લેવલ વેલેન્સ બેન્ડની નજીક
$D$. ધાતુઓ $IV$. ફર્મી-લેવલ કન્ડક્શન બેન્ડની અંદર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અર્ધવાહકની અવરોધકતા (resistivity) શેના પર આધાર રાખે છે?

સિલિકોનના ત્રણ સેમિકન્ડક્ટર નમૂનાઓ માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ નીચે મુજબ છે. તો આપણે કહી શકીએ કે

$n$-પ્રકારના સેમિકન્ડક્ટરના બેન્ડ સ્ટ્રક્ચરમાં, અશુદ્ધિ પરમાણુઓ દ્વારા દાન કરવામાં આવેલા મુક્ત ઇલેક્ટ્રોન કયા ઉર્જા સ્તરોમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo