જ્યારે અર્ધવાહકમાં થોડી માત્રામાં અશુદ્ધિના પરમાણુઓ ઉમેરવામાં આવે છે,ત્યારે સામાન્ય રીતે તેની અવરોધકતા:

  • A
    ઘટે છે.
  • B
    વધે છે.
  • C
    બદલાતી નથી.
  • D
    ડોપિંગની ટકાવારીના આધારે વધી કે ઘટી શકે છે.

Explore More

Similar Questions

વિધાન: ઓરડાના તાપમાને $p-$ પ્રકારના સિલિકોન સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શુદ્ધ સિલિકોન સેમિકન્ડક્ટર કરતા ઓછી હોય છે.
કારણ: આ દ્રવ્યમાન ક્રિયાના નિયમ (law of mass action) ને કારણે છે.

સિલિકોન (સાપેક્ષ ડાયઇલેક્ટ્રિક અચળાંક $\varepsilon_r = 12$) માં ડોપન્ટ તરીકે કામ કરતા ફોસ્ફરસ (પરમાણુ ક્રમાંક $Z = 15$) ના પાંચમા ઇલેક્ટ્રોનની બોહર ત્રિજ્યા ....... $\mathring{A}$ છે.

$n$-ટાઈપ સેમિકન્ડક્ટરમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અંતર્ગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો બહિર્ગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય છે?

$P-$ટાઈપ સેમિકન્ડક્ટરમાં,જર્મેનિયમમાં શેની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo