જ્યારે દ્રાવ્ય અલ્પ માત્રામાં હાજર હોય ત્યારે નીચેનામાંથી કઈ અભિવ્યક્તિનો ઉપયોગ થાય છે?

  • A
    ગ્રામ પ્રતિ મિલિયન
  • B
    મિલિગ્રામ ટકા
  • C
    માઈક્રોગ્રામ ટકા
  • D
    પાર્ટ્સ પર મિલિયન

Explore More

Similar Questions

$60 \ g$ $CH_3COOH$ ને $1 \ dm^3$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી શું છે ($m$ માં)? (ઘનતા $= 1.25 \ g / cm^3$)

$500 g$ ના $0.25 m$ જલીય દ્રાવણ અને $250 mL$ ના $0.25 M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2, \text{મોલર દળ} = 62 g/mol)$ નું દળ ગુણોત્તર શું છે?

$120 \ g$ સંયોજન (આણ્વિય દળ $= 60$) ને $1000 \ g$ પાણીમાં ઓગાળતા $1.12 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતું દ્રાવણ મળે છે. દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)?

બેન્ઝિનમાં દ્રાવ્યનું $X \ m$ મોલાલિટી ધરાવતું દ્રાવણ છે. જો દ્રાવ્યનો મોલ અંશ $0.2$ હોય,તો $X$ નું મૂલ્ય કેટલું થાય?

સોડિયમ ક્લોરાઈડના $3 \text{ M}$ દ્રાવણની ઘનતા $1.252 \text{ g mL}^{-1}$ છે. દ્રાવણની મોલાલિટી ............. $\text{m}$ થશે. (મોલર દળ,$NaCl = 58.5 \text{ g mol}^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo