જ્યારે કોપર $(II)$ સલ્ફેટના જલીય દ્રાવણને એમોનિયા સાથે સંતૃપ્ત કરવામાં આવે છે,ત્યારે બાષ્પીભવન પર વાદળી સંયોજન સ્ફટિકીકૃત થાય છે. આ વાદળી સંયોજનનું સૂત્ર શું છે?

  • A
    $[Cu(NH_3)_4]SO_4 \cdot H_2O$ (સમચોરસ સમતલીય)
  • B
    $[Cu(NH_3)SO_4]$ (સમચતુષ્ફલકીય)
  • C
    $[Cu(NH_3)_6]SO_4$ (અષ્ટફલકીય)
  • D
    $[Cu(SO_4)(NH_3)_4]$ (અષ્ટફલકીય)

Explore More

Similar Questions

$EDTA^{4-}$ સાથેના તેના સંકીર્ણમાં $Ca^{2+}$ આયનનું સવર્ગ પર્યાવરણ શું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના પૈકી કયો આયન સંકીર્ણમાં ફક્ત $4$ સવર્ગાંક ધરાવે છે?

$Ni(CO)_4$ અને $Ni(PPh_3)_2Cl_2$ નો આકાર (ભૂમિતિ) શું છે?

Difficult
View Solution

List $-I$ ને List $-II$ સાથે જોડો:
List $-I$ List $-II$
$A$. $[PtCl_4]^{2-}$ $I$. $sp^3d$
$B$. $BrF_5$ $II$. $d^2sp^3$
$C$. $PCl_5$ $III$. $dsp^2$
$D$. $[Co(NH_3)_6]^{3+}$ $IV$. $sp^3d^2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo