જ્યારે સળગતી મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનના પાત્રમાં દાખલ કરવામાં આવે છે,ત્યારે તે શું ઉત્પન્ન કરે છે?

  • A
    $Mg$
  • B
    $MgO$
  • C
    $MgO_2$
  • D
    $Mg_2O_2$

Explore More

Similar Questions

હેબર પ્રક્રિયામાં $30 \ L$ ડાયહાઇડ્રોજન અને $30 \ L$ ડાયનાઇટ્રોજન પ્રક્રિયા માટે લેવામાં આવ્યા હતા,જેણે અપેક્ષિત નીપજના માત્ર $50\%$ જ આપ્યા હતા. અંતે વાયુમય મિશ્રણનું બંધારણ શું હશે?

નીચેની પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો:
$(i)$ $1$ મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે.
$(ii)$ $1$ મોલ કાર્બનને $16 \ g$ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે છે.
$(iii)$ $2$ મોલ કાર્બનને $16 \ g$ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે છે.

નાઈટ્રોજન અને ડાયહાઈડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને નીચેના રાસાયણિક સમીકરણ મુજબ એમોનિયા બનાવે છે:
$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$
$(i)$ જો $2.00 \times 10^{3} \, g$ નાઈટ્રોજન $1.00 \times 10^{3} \, g$ ડાયહાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરે,તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો.
$(ii)$ શું બંનેમાંથી કોઈ પ્રક્રિયક પ્રક્રિયા કર્યા વગર બાકી રહેશે?
$(iii)$ જો હા,તો કયો અને તેનું દળ કેટલું હશે?

$1 \ L$ ના પાત્રમાં $10 \ \text{mole}$ મિથેન અને $50 \ \text{mole}$ $O_2$ હાજર છે. મિથેનને સંપૂર્ણપણે બાળવા માટે પાત્રને ગરમ કર્યા પછી પાત્રમાં હાજર $O_2$, પાણી અને $CO_2$ ના મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

$6.5 \ g$ $PbO$ અને $3.2 \ g$ $HCl$ ની પ્રક્રિયાથી લેડ ક્લોરાઈડના કેટલા મોલ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo