જ્યારે એક લિટર પાણીમાં ગ્લિસરીન ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વર્તન જોવા મળે છે?

  • A
    પાણી સરળતાથી બાષ્પીભવન પામે છે
  • B
    પાણીનું તાપમાન વધે છે
  • C
    પાણીનું ઠારબિંદુ ઘટે છે
  • D
    પાણીની સ્નિગ્ધતા ઘટે છે

Explore More

Similar Questions

$Ca(NO_3)_2$ ના $1\%$ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હોય છે?

મોલલ અવનયન અચળાંક એટલે શું? તેનું સમીકરણ તારવો.

સમાન પરિસ્થિતિઓમાં,કયા જલીય દ્રાવણોનું ઠારબિંદુ સમાન હોય છે? (યુરિયાનું આણ્વીય દળ $= 60 \ u$ અને ગ્લુકોઝ $= 180 \ u$)

$150 \ g$ એસિટિક એસિડમાં $10.2 \ g$ એસ્કોર્બિક એસિડ $(C_{6}H_{8}O_{6})$ ભેળવતા તેના ઠારબિંદુમાં $(x \times 10^{-1})^{\circ} C$ જેટલો ઘટાડો થાય છે. $x$ નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) શોધો. [આપેલ છે: $K_{f} = 3.9 \ K \ kg \ mol^{-1}$; એસ્કોર્બિક એસિડનું મોલર દળ $= 176 \ g \ mol^{-1}$]

$1200 \ g$ પાણીમાં $CO(NH_2)_2$ ના $x$ મોલ હાજર છે. જો દ્રાવણનું ઠારબિંદુ $-4.02 \ ^oC$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો. આપેલ છે $k_f \ (H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo