જ્યારે અચળ કદ પર સખત અણુઓ ધરાવતા દ્વિપરમાણ્વીય વાયુને $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે. અચળ દબાણે તાપમાનમાં સમાન ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી હશે?

  • A
    $\frac{3}{2} Q$
  • B
    $\frac{5}{3} Q$
  • C
    $\frac{7}{5} Q$
  • D
    $\frac{2}{3} Q$

Explore More

Similar Questions

દ્વિ-પરમાણ્વીય વાયુ માટે $C_P$ અને $C_V$ ના ગુણોત્તરનું મૂલ્ય લખો.

નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે?

$CO$ ની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર $\frac{C_P}{C_V}$ કેટલો છે?

જ્યારે કોઈ કાર્ય કરવામાં ન આવે ત્યારે $4 \, \text{mole}$ સખત દ્વિ-પરમાણ્વિક વાયુનું તાપમાન $0^{\circ} \text{C}$ થી $50^{\circ} \text{C}$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ......$R$ છે ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે).

જ્યારે એક પરમાણ્વીય વાયુ દ્વારા $40 \ J$ ઉષ્માનું શોષણ થાય છે,ત્યારે વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo