જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $2^{nd}$ કક્ષામાંથી $1^{st}$ કક્ષામાં કૂદકો મારે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda$ છે. જ્યારે ઇલેક્ટ્રોન $3^{rd}$ કક્ષામાંથી $1^{st}$ કક્ષામાં કૂદકો મારે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $\frac{27}{32}\lambda$
  • B
    $\frac{32}{27}\lambda$
  • C
    $\frac{2}{3}\lambda$
  • D
    $\frac{3}{2}\lambda$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટની દરેક શ્રેણીમાં તરંગલંબાઇની ઉપલી અને નીચલી સીમા હોય છે. જે વર્ણપટ શ્રેણીની તરંગલંબાઇની ઉપલી સીમા $18752 \mathring{A}$ છે,તે કઈ છે?
(રિડબર્ગ અચળાંક $R = 1.097 \times 10^7 \ m^{-1}$)

Difficult
View Solution

જ્યારે ઇલેક્ટ્રોન $n=4$ થી $n=2$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત રેખા વર્ણપટ કયો હશે?

હાઈડ્રોજન પરમાણુમાં,જ્યારે ઈલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી ભૂમિ અવસ્થામાં સંક્રાંતિ કરે છે,ત્યારે ઉત્સર્જાતા ફોટોનની તરંગલંબાઈ $nm$ માં શોધો.

હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી એટલે શું? આકૃતિની મદદથી સમજાવો.

સોડિયમની પીળી રેખાની તરંગલંબાઈ $5896 \mathring{A}$ છે. તેનો તરંગ આંક (wave number) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo