જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની ઉર્જા અવસ્થામાંથી ત્રીજા ઉર્જા સ્તરમાં જાય છે,ત્યારે તે:

  • A
    એક ક્વોન્ટમ ઉર્જાનું ઉત્સર્જન કરશે
  • B
    એક ક્વોન્ટમ ઉર્જાનું શોષણ કરશે
  • C
    બે ક્વોન્ટમ ઉર્જાનું ઉત્સર્જન કરશે
  • D
    બે ક્વોન્ટમ ઉર્જાનું શોષણ કરશે

Explore More

Similar Questions

લાયમન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર .... થશે.

ધાતુ $M$ નું કાર્ય વિધેય (work function) $6.3 \ eV$ છે. તેની સપાટી પરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી આપાત વિકિરણની તરંગલંબાઇ ($nm$ માં) કેટલી હશે?

હાઇડ્રોજન જેવા સ્પીસીઝનો $I.P.$ $36 \ eV$ છે. તો તેની બીજી ઉત્તેજિત ઊર્જાનું મૂલ્ય $eV$ માં કેટલું હશે?

Difficult
View Solution

રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ કઈ છે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા $-6.8 \ eV$ છે. ઇલેક્ટ્રોન કઈ ઉત્તેજિત અવસ્થામાં છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo