જ્યારે પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું બદલાય છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર $0.25\%$ જોવા મળે છે. તો,પ્રોટોનનું મૂળ વેગમાન કેટલું હશે?

  • A
    $p_0$
  • B
    $100\,p_0$
  • C
    $400\,p_0$
  • D
    $4\,p_0$

Explore More

Similar Questions

$121 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($nm$ માં)?
[પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$,ઇલેક્ટ્રોનનું દળ $m = 9 \times 10^{-31} \ kg$,ઇલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \ C$ લો]

પ્રોટોન અને $\alpha$-કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર $16:1$ છે. તેમની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

જો મુક્ત ઈલેક્ટ્રોનનો વેગ બમણો કરવામાં આવે,તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર ...... હશે.

જો પ્રોટોન અને $\alpha$-કણ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય, તો તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક વીજભારિત કણને સ્થિર સ્થિતિમાંથી અમુક વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જ્યારે તેને $V_1$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે અને જ્યારે $V_2$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તે $\lambda_2$ છે. ગુણોત્તર $\lambda_1 / \lambda_2$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo