જ્યારે બે સમાન અવરોધોને એક આદર્શ કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ $2 \ A$ છે. જો આ અવરોધોને તે જ કોષ સાથે સમાંતરમાં જોડવામાં આવે,તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $8$
  • D
    $1$

Explore More

Similar Questions

બે અનંત સર્કિટ (નીચે દર્શાવેલ છે) ને 'સર્કિટ $A$' અને 'સર્કિટ $B$' કહેવામાં આવે છે. ટર્મિનલ $1$ અને $2$ વચ્ચે 'સર્કિટ $A$' નો સમતુલ્ય અવરોધ $x$ છે અને 'સર્કિટ $B$' નો સમતુલ્ય અવરોધ $y$ છે.

બેટરીના બે ધ્રુવો સાથે વોલ્ટમીટર લગાડતા તેનું અવલોકન $5\,V$ છે. જ્યારે એમીટર લગાડતા તેનું અવલોકન $10\,A$ છે. જો $2\,\Omega$ નો અવરોધ આ કોષના બે છેડા સાથે જોડવામાં આવે,તો તેમાંથી પસાર થતો પ્રવાહ ...........$A$ હશે.

આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ છે. ($.25$ માં)

$RC$ ના પરિમાણો શું છે? ($C$ અને $R$ અનુક્રમે કેપેસીટન્સ અને અવરોધ દર્શાવે છે.)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $8\ \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $48\ V$ છે. $X$ અને $Y$ બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ............... $V$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo