જ્યારે શ્વેત પ્રકાશ પીળા રંગના રંજકદ્રવ્ય (pigment) પર આપાત થાય છે,ત્યારે કયા રંગના પ્રકાશનું પરાવર્તન થાય છે?

  • A
    લીલો,નારંગી,પીળો
  • B
    લીલો,વાદળી,જાંબલી
  • C
    વાદળી,નારંગી,પીળો
  • D
    લાલ,વાદળી અને નીલો

Explore More

Similar Questions

પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન નીચેનામાંથી કયા કિસ્સામાં શક્ય બને છે?

આંખની સામાન્ય દ્રષ્ટિમાં રહેલી અસાધારણતાઓને દ્રષ્ટિની ખામીઓ કહેવામાં આવે છે.

$(a)$ આકૃતિની મદદથી સમજાવો કે દિવસ દરમિયાન સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ દેખાય છે.
$(b)$ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ કેમ દેખાય છે તે સમજાવો.

પ્રકાશનું વિભાજન (dispersion) એટલે શું? કાચના પ્રિઝમમાંથી પસાર થતા શ્વેત પ્રકાશના $(i)$ સૌથી ઓછું વિચલન પામતા ઘટક અને $(ii)$ સૌથી વધુ વિચલન પામતા ઘટકનું નામ આપો.

વાતાવરણીય વક્રીભવનને કારણે, સૂર્ય વાસ્તવિક સૂર્યોદયના લગભગ $2$ મિનિટ પહેલા અને વાસ્તવિક સૂર્યાસ્તના લગભગ $2$ મિનિટ પછી દેખાય છે. આ ઘટનાને કારણે દિવસના સમયગાળામાં કેટલો વધારો થાય છે ($\text{મિનિટ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo