કયા પ્રાણીઓ સંપૂર્ણપણે અપત્યપ્રસવી (viviparous) છે?

  • A
    અસ્થિમત્સ્ય (Bony fishes)
  • B
    કાસ્થિમત્સ્ય (Cartilaginous fishes)
  • C
    શાર્ક (Sharks)
  • D
    વ્હેલ (Whales)

Explore More

Similar Questions

$S$ - વિધાન: કાંગારૂ સસ્તનવર્ગનું પ્રાણી છે.
$R$ - કારણ: શરીરગુહામાં ઉરોદરપટલ (diaphragm) આવેલ છે.

સસ્તન પ્રાણીઓના જીવન સાથે નીચેનામાંથી કયું લક્ષણ સંકળાયેલું છે?

સસ્તન પ્રાણીઓમાં,નીચેનો જડબો શેનો બનેલો હોય છે?

બતકચાંચ (Duck-billed platypus) માટે નીચે $X, Y$ અને $Z$ વિધાનો આપેલાં છે. આ વિધાનોને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$X =$ તે અંડપ્રસવી પ્રાણી છે.
$Y =$ તેને ચતુષ્ખંડીય હૃદય છે અને મહાધમની કમાન જમણી બાજુ વળે છે.
$Z =$ તે સસ્તન છે.

....... માં અંડાકાર,દ્વિબહિર્ગોળ અને કોષકેન્દ્રયુક્ત $RBCs$ જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo