$RNA$ નું કયું સ્વરૂપ સૌથી વધુ વિષમ (heterogeneous) હોય છે?

  • A
    $tRNA$
  • B
    $mRNA$
  • C
    $rRNA$
  • D
    $hnRNA$

Explore More

Similar Questions

યુકેરિયોટિક $mRNA$ પ્રોસેસિંગમાં કેપિંગની પ્રક્રિયા દરમિયાન શું થાય છે?

જો $DNA$ ની બંને શૃંખલાઓ પ્રત્યાંકન (transcription) દરમિયાન ટેમ્પલેટ તરીકે કાર્ય કરે,તો:

$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ ઉત્સેચક જે $DNA$ શૃંખલા પર ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ઉદ્દીપિત કરે છે,તેને શું કહે છે?

પ્રત્યાંકન (Transcription) એટલે.........

$DNA$ ટેમ્પલેટ પર $RNA$ ના સંશ્લેષણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo