પુરુષ પ્રજનન તંત્રમાં કઈ ગ્રંથિનો સ્ત્રાવ લુબ્રિકન્ટ (ઊંજણ) તરીકે કાર્ય કરે છે?

  • A
    બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
  • B
    સ્વાદુપિંડ
  • C
    શુક્રાશય
  • D
    શુક્રવાહિની

Explore More

Similar Questions

બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓની એક જોડ, જેને $...A...$ ગ્રંથિઓ પણ કહેવાય છે, તે $...B...$ ની બંને બાજુએ આવેલી હોય છે. તે શિશ્નના લ્યુબ્રિકેશન (ચીકાશ) માટે $...C...$ પ્રવાહી અને $...D...$ નો સ્ત્રાવ કરે છે. અહીં $A, B, C$ અને $D$ શું છે?

નર પ્રજનનતંત્રમાં નીચેનામાંથી કઈ ગ્રંથી જોડમાં આવેલી હોતી નથી?

મનુષ્યમાં લેડિંગના કોષોનું સ્થાન જણાવો.

આપેલ આકૃતિ મનુષ્યના નર પ્રજનનતંત્રને દર્શાવે છે. નિર્દેશિત ભાગો $A, B, C$ અને $D$ માટે સાચો સેટ પસંદ કરો.

કાઉપર ગ્રંથિ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo